HomeDeshએફઆઈઆર થયા બાદ સંજય રાઉત થયા ગુસ્સે

એફઆઈઆર થયા બાદ સંજય રાઉત થયા ગુસ્સે

એફઆઈઆર થયા બાદ સંજય રાઉત મહારાષ્ટ્રની વર્તમાન સરકાર પર ભડક્યા છે. સંજય રાઉતે કહ્યું છે કે, મહારાષ્ટ્રમાં વર્તમાન સરકાર ગેરકાયદેસર છે અને આવનારા દિવસોમાં તેના આદેશનું પાલન કરનારા અધિકારીઓ સામે કાર્યવાહી જરૂરથી થવી જોઈએ. આપને જણાવી દઈએ કે સંજય રાઉત વિરુદ્ધ મુંબઈના નાકા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે. રાઉત વિરુદ્ધ ૫૦૫ (૧-બી) હેઠળ કેસ નોંધાયો છે. પોલીસ અને જનતા વચ્ચે મતભેદ વધારવાના આરોપમાં રાઉત વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.

વીઆર લાઈવની વેબસાઈટ પર વધુ માહિતી મેળવવા માટે અહી ક્લિક કરો, યુટ્યુબ પર માહિતી મેળવવા માટે અહિયાં ક્લિક કરો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments