HomeDeshદેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો

દેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના ૮૦૧ નવા કેસો નોંધાયા છે, આ સાથે જ કોરોનાના સક્રિય કેસોની સંખ્યા વધીને 14,૪૯૩ પર પહોંચી ગઈ છે. અત્રે નોંધનીય વાત એ છે કે દેશમાં અત્યારસુધીમાં કોરોનાના 4.49 કરોડથી વધુ કોરોનાના કેસ નોંધાઈ ચુક્યા છે, જેમાંથી 4.44 કરોડ લોકો કોરોનાથી રીકવર પણ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક હાલ 5.30 લાખને પાર છે. દેશમાં અત્યારસુધીમાં કોરોનાની રસીના ૨૨૦ કરોડથી વધુ ડોઝ આપવામાં આવી ચુક્યા છે.

વીઆર લાઈવની વેબસાઈટ પર વધુ માહિતી મેળવવા માટે અહી ક્લિક કરો, યુટ્યુબ પર માહિતી મેળવવા માટે અહિયાં ક્લિક કરો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments