ડ્રાઈવર વિનાના બમ્પરે 2 ભાઈઓનો જીવ લીધો

0
29

ચોટીલા મામલતદાર કચેરી સામે બની ઘટના

ચોટીલા મામલદાર કચેરીના દરવાજા સામે બે યુવાનો પર કાળ બનીને આવતું ડમ્પર ફરી વળ્યું હતું. આ ઘટનાના CCTV માં કેદ થઇ હતી. મળતી માહિતી મુજબ ચાલકે હેન્ડબ્રેક વિનાજ ડમ્પર પાર્ક કર્યું હતું. અને ઢાળમાં પાર્કિંગ કરતા તે દોડવા લાગ્યું હતું. .

પાછળની બાજુએથી આવતા ડમ્પરનો ખ્યાલ બે રાહદારીઓને આવ્યો નહિ અને બંને ભાઈઓના કરુણ મોંત નીપજ્ય છે. પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે અને મૃતદેહોને સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડ્યા હતા.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ