Home Arts કલોલ તાલુકાના રકનપુર ગામે ભવ્ય ડાયરો યોજાયો

કલોલ તાલુકાના રકનપુર ગામે ભવ્ય ડાયરો યોજાયો

0
498

લોકડાયરાની વ્યવસ્થાનું સુંદર આયોજન કરવામાં આવ્યું

કલોલ તાલુકાના રકનપુર ગામે ખોડિયાર માતાજીનું મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા નિમિતે ભવ્ય ડાયરાની રમઝટ જામી હતી. જ્ઞાન અને ગમ્મત સાથે લોક ગાયક માયાભાઇ આહિરે ગ્રામજનોને મંત્રમુગ્ધ કર્યા હતા.

રકનપુર ગામના યુવક મંડળના સ્વયમ સેવકો દ્વારા ખોડિયારધામ પ્રાણ પ્રતિષ્ડા મહોત્સવ  નિમિત્તે  યોજાયેલ  લોકડાયરાની વ્યવસ્થાનું સુદંર આયોજન કરવામાં આવ્યું હતું.

 ડાયરામાં મોટી સંખ્યામાં  મહિલાઓ  યુવાનો  બાળકો  ગામના આગેવાનો  તેમજ  વડિલો દ્વારા લોકગાયક કલાકારોના મધુર સ્વરનો આનંદ માણ્યો

અહી ઉલ્લેખનીય છેકે ગુજરાતના ભાતીગળ લોકગીતો ગુજરાતભરમાં લોકગાયકો દ્વારા આજે પણ જીવંત છે

ગુજરાતની ભવ્ય સંસ્કૃતિને ધાર્મિક પ્રસંગ હોય કે સામાજિક તમામ જગ્યાએ લોકગાયકો અને કલાકારો પોતાની આગવી પ્રતિભા દ્વારા અનોખી રીતે રજુ કરતા હોય છે

દર્શકોને અધ્યાત્મિક ભાવનામાં તલ્લીન કરાવે છે.

રકનપુર ગામમાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા.

વધુ સમાચાર માટે જોતા રહો VR લાઈવ

સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે