HomeDeshકેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત સામે ફરિયાદ

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત સામે ફરિયાદ

રાજસ્થાન વિધાન સભાની ચૂંટણી પહેલા રાજસ્થાનનું રાજકારણ પર ગરમાયું છે.ચિત્તોડગઢમાં ભાજપની જન આક્રોશ રેલીમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખવાતે  રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પર પ્રહાર કર્યાં હતાં. ગજેન્દ્ર સિંહે અશોક ગેહલોતને રાજકારણના રાવણ ગણાવ્યા હતા.આ મામલે હવે ગજેન્દ્ર સિંહ શેખાવત સામે એફઆઈઆર નોંધાઈ છે.અશોક ગેહલોતે પણ ગજેન્દ્ર સિંહ નિવેદન અંગે પલટવાર કર્યો હતો. અને જણાવ્યું હતું કે જો હું રાવણ છું તો તમે રામ બનો. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખવાતે અને શેખવાતે  રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત વચ્ચે શબ્દ યુધ્ધ ચાલી રહ્યું છે. વધુ સમાચાર માટે જોતા રહો વીઆર લાઇવ સમાચારની સતત અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments