HomeBreaking Newsરક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હીમાં ચીની સંરક્ષણ પ્રધાન સાથે મુલાકાત કરી

રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હીમાં ચીની સંરક્ષણ પ્રધાન સાથે મુલાકાત કરી

વર્ષ 2020 બાદ બંને દેશોના રક્ષા મંત્રીઓ પ્રથમ વખત મળ્યા

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે દિલ્હીમાં ચીની સંરક્ષણ પ્રધાન સાથે મુલાકાત કરી. આ બેઠકમાં બંને દેશના સંબધો અને સરહદો પર ચાલી રહેલા તણાવ પર ખુલ્લી ચર્ચા કરવામાં આવી. આ દ્વિપક્ષીય વરઘતો SCOના રક્ષા મંત્રીઓની બેઠકની સાથે અન્ય જગ્યાએ થઇ હતી. બંને દેશોના મંત્રીઓએ વાતચીત દરમિયાન અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી. અહી ઉલ્લેખનીય છેકે ૨૦૨૦ માં ગાલવાન ખીણ હિંસા બાદ બંને દેશોના રક્ષા મંત્રીઓ પ્રથમ વખત મળી રહ્યા છે. રાજનાથ સિંહે પોતાની વાત પર ભાર મુક્યો કે બંને દેશોના સંબધો માટે વચ્ચે સરહદ પર શાંતિથી જ વિકાસને ગતિ મળશે. વધુ સમાચાર માટે જોતા રહો VR live સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments