HomeUncategorizedકોરોનાથી રાહત! 24 કલાકમાં 7,178 નવા કેસ

કોરોનાથી રાહત! 24 કલાકમાં 7,178 નવા કેસ

દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.આની વચ્ચે કોરોનાને લઈને રાહતના સમાચાર આવ્યાં છે.દેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 7,178 નવા કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 10,112 નવા કેસ સામે આવ્યા છે.દેશમાં કોરોનાના કેસો વધતા એક્ટિવ કેસોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.દેશમાં કોરોનાથી સંક્રમિત કેસોની સંખ્યા વધીને 67806 પર પહોંચી છે.કોરોનાથી 16 દર્દીના મોત નીપજ્યાં છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments