HomeDeshરાજસ્થાનના ભરતપુરમાં આંબેડકર અને મહારાજાની પ્રતિમાની સ્થાપના મામલે હિંસા

રાજસ્થાનના ભરતપુરમાં આંબેડકર અને મહારાજાની પ્રતિમાની સ્થાપના મામલે હિંસા

રાજસ્થાનના ભરતપુરમાં મહારાજા સૂરજમલ અને ડૉ.ભીમરાવ આંબેડકરની પ્રતિમાની સ્થાપનાને લઈને વિવાદ વધ્યો છેરાજસ્થાનના ભરતપુરમાં મૂર્તિની સ્થાપનાને લઈને હંગામો થયો હતો. લોકોએ ચક્કા જામ કરીને આગચંપી શરૂ કરી દીધી હતી. આ દરમિયાન જ્યારે પોલીસ પ્રદર્શનકારીઓને હટાવવા પહોંચી તો પોલીસના વાહનો પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પછી પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. મોડી રાત સુધી સ્થિતિ તંગ રહી હતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો  પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પછી પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતાં

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments