HomeBreaking Newsદાંતા હાઇવે પર એમ્બ્યુલન્સને નડ્યો અકસ્માત

દાંતા હાઇવે પર એમ્બ્યુલન્સને નડ્યો અકસ્માત

દાંતા હાઇવે પર ડિવાઈડર સાથે અથડાતા સર્જાયો અકસ્માત

દાંતા તાલુકામાં અકસ્માતનો સિલસિલો યથાવત છે. ત્યારે હાઇવે પર ડિવાઇડર સાથે એમ્બ્યુલન્સ અથડાતા અકસ્માત સર્જાયો છે. આ વિસ્તારમાં મોટાભાગનો માર્ગ ઢોળાવ અને પહાડી વિસ્તારમાં  હોવાના કારણે અકસ્માતો સર્જાતા હોય છે. એમ્બ્યુલન્સ રાજસ્થાનમાં દર્દીને મુકીને પરત થઇ રહી હતી ત્યારે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. ત્યારે એમ્બ્યુલન્સમા સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments