Home Breaking News કેદારનાથમાં મોદી ધ્યાન ગુફાનું બુકિંગ મે મહિના સુધી પૂર્ણ

કેદારનાથમાં મોદી ધ્યાન ગુફાનું બુકિંગ મે મહિના સુધી પૂર્ણ

0
823

કેદારનાથની પહાડીઓ પર ધ્યાન ગુફાઓ છે PM મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ હેઠળ કેદારનાથની પહાડીઓ પર ત્રણ ધ્યાન ગુફાઓ બનાવવામાં આવી છે. તેમાંથી વડાપ્રધાન મોદીએ જે ગુફામાં મે મહિના સુધી ધ્યાન કર્યું હતું તેનું બુકિંગ પૂર્ણ થઈ ગયું છે. આ ગુફા મંદિરથી લગભગ 800 મીટર દૂર દુગ્ધ ગંગા પાસે મંદાકિની નદીની બીજી બાજુ આવેલી છે. આ ગુફા પછી બનેલી અન્ય બે ગુફાઓનું બુકિંગ ઑફલાઇન છે. યાત્રાના સમયગાળા દરમિયાન, આ ગુફાઓનું બુકિંગ કેદારનાથ ખાતે ગઢવાલ મંડળ વિકાસ નિગમના ગેસ્ટ હાઉસમાં કરવામાં આવે છે. કેદારનાથની પહાડીઓ પર સ્થિત પ્રાકૃતિક ગુફાઓને ધ્યાન ગુફાઓ તરીકે ડિઝાઇન કરવામાં આવી છે. વર્ષ 2019માં 18 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ગુફામાં ધ્યાન કર્યું હતું. આ પછી આ ગુફા તરફ તીર્થયાત્રીઓનું આકર્ષણ ઘણું વધી ગયું. બુકિંગ કરનાર વ્યક્તિને એક સમયનું ભોજન અને ચા-નાસ્તો આપવામાં આવે છે. વર્ષ 2018માં બનેલી પ્રથમ ધ્યાન ગુફા માટે એક દિવસની ફી રૂ. 3000 છે.જ્યારે, પાછળથી બનેલી અન્ય બે ધ્યાન ગુફાઓની ફી 1500 રૂપિયા છે. ગઢવાલ મંડળ વિકાસ નિગમ લિમિટેડ ગુફા માટે ઓનલાઈન બુકિંગ કરે છે.
રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે