HomeUncategorizedકોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ભાજપ પર કર્યાં પ્રહાર

કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ભાજપ પર કર્યાં પ્રહાર

કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ભાજપ ઉપર પ્રહાર કર્યા હતાં. અમિત ચાવડાએ દેશના નાણાં લઈ ભાગેલા નીરવ મોદી અને લલિત મોદીને લઈ સરકારને આડે હાથે લઈ પ્રહાર કર્યા હતાં. અને ભાજપે OBC સમાજનું  અપમાન કર્યું હોવાના આક્ષેપો કર્યાં હતાં. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ગુજરાતમાં 52 ટકા વસ્તી OBC સમાજની છે.અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC સમાજની અનામત ખતમ કરવાનો પણ ભાજપ પર આક્ષેપ કર્યો હતો  

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments