Home State Gujarat વિશ્વ પર્યાવરણ દિવસની અંબાજીમાં થશે રાજ્યકક્ષાની ઉજવણી

વિશ્વ પર્યાવરણ દિવસની અંબાજીમાં થશે રાજ્યકક્ષાની ઉજવણી

0
461

૫ જૂન – વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ
શંકરભાઇ ચૌધરીની ઉપસ્થિતિમાં અંબાજી ખાતે કરાશે
‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌——————————–
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દિલ્હી ખાતેથી મેન્ગ્રુવ ઇનિશયેટીવ ફોર શોરલાઇન હેબીટાટ અને ટેંજીબલ ઇનકમ યોજના લોન્ચ કરશે

રાજ્યના ૭૫ ગામોમાં સ્થાનિક ઉદ્યોગગૃહોની મદદથી પ્લાસ્ટીક એકત્રિકરણની કામગીરીનો પ્રારંભ કરાશે : તે પૈકી ચાર ગામોના સરપંચોનું સન્માન કરાશે

રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં અંબાજી ખાતે ૫ જૂન-વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાશે. આ દિવસે વડાપ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદી દિલ્હી ખાતેથી MISTHI (મેન્ગ્રુવ ઇનિશયેટીવ ફોર શોરલાઇન હેબીટાટ અને ટેંજીબલ ઇનકમ) યોજના લોન્ચ કરશે.
આ દિવસે રાજ્યના ૭૫ ગામોમાં સ્થાનિક ઉદ્યોગગૃહોની મદદથી પ્લાસ્ટીક એકત્રિકરણની કામગીરીનો પ્રારંભ કરાશે તથા તે પૈકીના ચાર ગામોના સરપંચોનું સન્માન કરાશે. MISTHI યોજનાના પરિપ્રેક્ષ્યમાં ગુજરાતના ૧૧ દરિયાકિનારાના જિલ્લાઓમાં વિવિધ ૨૫ સ્થળોએ કાર્યક્રમો યોજી વડાપ્રધાનના દિલ્હી ખાતેના કાર્યક્રમનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. ઉપરાંત ૨૫ જગ્યાઓ પર સ્થાનિક સંસદ સભ્યઓ, ધારાસભ્યો તથા અન્ય પદાધિકારીઓને આમંત્રિત કરી મેન્ગ્રુવ વાવેતરનો પ્રારંભ કરવામાં આવશે.
ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, નડિયાદ, પંચમહાલ, બનાસકાંઠા, ભાવનગર અને સાબરકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ સ્થળોએ વૃક્ષારોપણની ઝુંબેશ હાથ ધરાશે. ઉપરાંત અમરેલી, અરવલ્લી, ગાંધીનગર, છોટાઉદેપુર, ડાંગ, તાપી, દાહોદ, નર્મદા, પાટણ, પોરબંદર, મહિસાગર, મહેસાણા, રાજકોટ, વડોદરા અને સુરેન્દ્રનગર જિલ્લાની પસંદગીની શાળાઓમાં વૃક્ષારોપણ કરાશે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે