HomeDeshકોલ્હાપુર હિંસાથી શરદ પવાર કેમ છે નારાજ

કોલ્હાપુર હિંસાથી શરદ પવાર કેમ છે નારાજ

કોલ્હાપુરમાં જે થયુ તે કમનસીબ ઘટના – શરદ પવાર

સમાન્ય લોકોએ કિમત ચુકવવી પડે છે- પવાર

  મહારાષ્ટ્રના કોલ્હાપુરમા જે રીતે કોમી હિંસા થઇ  તેને લઇને એનસીપી નેતા શરદપવારે જણાવ્યુ છે કે  આ કમનસીબ બાબત છે અને કેટલાક લોકોએ આ સ્થિતિ સર્જી છે, આ કોઇ પણ સમાજ માટે યોગ્ય નથી, આની કિમત સામાન્ય લોકોને ચુકવવી પડે છે,, આમાં કોઇ રાજકારણની જરુર નથી,, જ્યારે આની તપાસ થશે ત્યારે જ સત્ય બધાની સામે આવશે, તમને જણાવી દઇએ કે સોમવારે કેટલાક વોટ્સએપમાં ઔરંગજેબને લઇને વિવાદ થયો હતો અને કોલ્હાપુરમાં હિંસા ફાટી નિકળી હતી,

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments