શું તમને પણ સતત માથાનો દુઃખાવો રહે છે ?
શું આપ પણ માથું દુઃખે તો માથું દિવાલમાં પછાડવું છે એમ ઈચ્છો છો ?
માથાનો દુઃખાવો કેમ થાય છે ?
દુઃખાવા માટે અનેક કારણો જવાબદાર છે…
- સાઈનસમાં સોજો હોવો.
- ગાળામાં ઇન્ફેકશન હોવું.
- કાનમાં ઇન્ફેકશન હોવું.
- સતત તણાવ અને ચિંતામાં રહેવાથી
- શરાબના સેવનથી
- અનિયમિત ભોજન કરવાથી
- જો પુરતી ઊંઘ નથી થઇ તો
- બ્લડપ્રેશર વધી જાય તો
- આંખોના નંબર હોય તો
આ કારણો સર આપને માથાનો દુઃખાવો થઇ શકે છે. જો આપને પણ આ તકલીફ છે તો આપે પહેલા યોગ્ય તપાસ કરાવવી જોઈએ.. ડોક્ટરના કહ્યા અનુસાર પ્રાથમિક તબ્બકે તમે દાવા લઇ શકો છો અને ઘર-ગથ્થુ ઉપચાર કરી શકો છો. છત્તા પણ જો આપણે ફરક નથી પડતો તો આપે આપના ફેમિલી ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
હવે અમે તમને એ પણ જણાવીએ કે ઘણા એવા આયુર્વેદિક ઘરગથ્થુ ઈલાજ છે જે આપ કરી શકો છો,
- આદુ વાળીથી ચથી આપ દુખાવામાં રાહત મેળવી શકો છો
- આદુના રસને આપ તેલ સાથે મિશ્રણ કરીને મસાજ પણ કરી શકો છો
- જો આપણે ક્યારેક જ માથું દુઃખે છે તો આપ પેઈન કિલર પણ લઇ શકો છો
- વધારે જ માથું દુખ્યા કરે છે તો બ્લડ પ્રેશર માપવું જોઈએ
ફેસુબુક પર પણ આપ આ કાર્યક્રમ જોઈએ શકો છો
આવા અન્ય કાર્યક્રમ પણ આપ વેબસાઇટ, યુટ્યુબ અને ફેસબુક પર જોઈ શકો છો.