Home Entertainment Extraction 2 ક્રિસ હેમ્સવર્થ ની રીલીઝ માટે તૈયાર

Extraction 2 ક્રિસ હેમ્સવર્થ ની રીલીઝ માટે તૈયાર

0
579

Extraction 2 હોલીવુડ જાણીતા લોકપ્રિય ક્રિસ હેમ્સવર્થ અભિનેતા દ્વારા અભિનીત ફિલ્મ રીલીઝ થવાની છે.લાખો લોકો અભિનય અને સ્ટીલ ક્રિસ હેમ્સવર્થને જોવા માટે રાહ જોઈ રહ્યા છે.થોરના પત્રથી ફેમેસ ક્રિસ હેમ્સવર્થ દરેકના અદામાં પણ જોવા મળી રહ્યો છે. હવે તેની Extraction 2 દ્વારા ott પ્લેટફોર્મ પર ધૂમ મચાવા આવી ગયો છે.૧૬ જુનએ આ ફિલ્મ રીલીઝ થઇ ગઈ છે.આ ફિલ્મના ફેન્સ એક્શનના દીવાના છે. Extraction 2 ક્રિસ હેમ્સવર્થ અભિનય દ્વારા આજે રીલીઝ થઇ ગઈ છે.

Extraction 2 ક્રિસ હેમ્સવર્થની રીલીઝ માટે તૈયાર
Extraction 2 ક્રિસ હેમ્સવર્થની રીલીઝ માટે તૈયાર

દીગ્દર્શક સેમ હાગ્રેવ અને લીડ સ્ટાર ક્રિસ હેમ્સવર્થની વાત જ ઇમ્પ્રેસિવ એક્શન સાથે શરુ થાય.સીક્વલનો ઉદેશ્ય કાર્ય કરવામાં નિષ્ફળ ગયેલા પાસાઓને કાપીને તેને વિસ્તૃત કરીને વધુ સારા બનાવવાનો છે.Extraction 2 ક્રિસ હેમ્સવર્થના અભિનય દ્વારા વધુ આકર્ષક વાર્તા બનાવાનો છે. આમાં એક્શને તો આને પાંચ સ્ટાર કરતા વધારે વખાણી શકાય.આમાં ટાયલર રેકને એક નિર્દય જ્યોર્જિયન ગેંગસ્ટરના પરિવારને જેલમાંથી બચવા માટે મિશન સોપવામાં આવ્યું છે અને હમેશની જેમ ટે કરવું સરળ છે.આ ફિલ્મ ૧૨3 મિનીટની છે.

ક્રિસ હેમ્સવર્થ તો Extraction 2 ફિલ્મમાં છે જ સાથે એડમ બેસા, ડેનિયલ બર્ન હાર્ટ, ગોલશીફટેહ પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મની સ્ક્રીપ્ટ રૂસો બ્રધર્સ દ્વારા લખવામાં આવી જેમણે “ધ ગ્રે મેન” અને અવેન્જર્સ એન્ડગેમનું નિર્દેશન કરેલું છે. આ ફિલ્મ નું ટીઝર નેટફ્લિક્ષ પર 3 એપ્રિલે કર્યું હતું.જેને દર્શકો દ્વારા ગણા બધા વ્યુસ મળ્યા છે.આ ફિલ્મના પેહલા ભાગમાં પંકજ ત્રિપાઠી અને રણદીપ હુડ્ડા પણ હતા.ત્યાંથી ચાહકો Extraction 2 ની રાહ જોઈ રહ્યા છે.

ક્રિસ હેમ્સવર્થ ઘણાં સમયથી પોતાની શારીરિક સ્વાસ્થને લઈને ચર્ચામાં રહ્યો છે.તેને ApoE4 નામના જીનને લગતી બીમારી છે, જે તેને તેના માં બાપના પાસેથી આવી છે.આમાં તેને રોગનું જોખમ આઠથી દસ ગણું વધારે ગણાય છે.આ રોગમાં મહત્વનું જીન છે જે તેને તેના માતા પિતા દ્વારા આવેલું છે એ ના હોત તો તેને રોગ નું જોખમ નહીવત જેટલું થઇ જતું.

વધુ આવા સમાચાર જોવા માટે જોતા રહો વી.આર.લાઇવ

आदिपुरुष प्रभास तोड़ेगा सारा रेकोर्ड

तमन्ना भाटिया सन्नी लियोनि जैसे अवतार में

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે