HomeDeshમહિલા શિક્ષિકાઓએ જાહેરમાં કેમ કરી મારા મારી ?

મહિલા શિક્ષિકાઓએ જાહેરમાં કેમ કરી મારા મારી ?

મહિલા શિક્ષિકાઓ વચ્ચે થઇ મારા મારી

મોડા આવવા બાબતે ઠપતો અપાતા મચ્યો ઘમાસાન

વિડીયો વાયરલ થતા કરાયા સસ્પેન્ડ

કહેવાય છે કે શિક્ષકના ખોળામાં વિનાશ અને સર્જન બન્ને ઉછરે છે,, પણ વાત જો બિહારના પટણાની કરીએ તો અહી તો શિક્ષકો એમાય મહિલા શિક્ષકો સર્જન કરતા વિનાશમાં વધુ ધ્યાન આપી રહ્યા હોય તેવી ઘટના નિર્માણ પામી છે, અહી બિહટાના કૌરિયા પંચાયત સ્થિત મધ્ય વિદ્યાલયમાં પ્રભારી મહિલા આચાર્ય અને સ્થાનિક મહિલા શિક્ષકા વચ્ચે બોલાચાલી થઇ,, સમયસર સ્કુલે ન આવવા બાબતે આચાર્યે જ્યારે શિક્ષકાને ઠપકો આપ્યો તો શિક્ષકાએ પણ ઇંચાર્જ આચાર્ય ઉપર અનેક પ્રકારની ગેરરીતીના આરોપો લગાવ્યા ,, પછી શુ હતુ,,મહિલા શિક્ષકો ચોટલા ખેચ કરીને બાજવા લાગી,મારા મારી કરવા લાગી, જે વિડીયો વાયરલ થતા મારા મારી કરતા તમામ સ્ટાફને સસ્પેન્ડ કરવામા આવ્યો છે,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments