HomeBreaking Newsકોંગ્રેસે ભાજપ સરકારના નવ વર્ષ પૂર્ણ થવા પર કર્યા નવ સવાલો

કોંગ્રેસે ભાજપ સરકારના નવ વર્ષ પૂર્ણ થવા પર કર્યા નવ સવાલો

26 મે પીએમ મોદીના માફી દિવસ તરીકે ઉજવવો જોઈએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ સરકારના નવ વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસે બેરોજગારી અને અન્ય કેટકાલ મુદ્દાઓ પર સરકારને નવ સવાલો પૂછ્યા છે. કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ જતરામ રમેશે કહ્યુકે વાળા પ્રધાને આપેલા વચનો તેમણે પૂર્ણ નથી કર્યા. અને દેશવાસીઓ સાથે વિશ્વાસઘાત કર્યો છે. તેથી દેશની માફી માંગવી જોઈએ અને 26 મે ને પીએમ મોદીના માફી દિવસ તરીકે ઉજવવો જોઈએ .

જયરામ રમેશે કહ્યુકે વડાપ્રધાને દેશને આપેલા વચનો કાલ્પનિક હતા. એક પણ વચન પૂર્ણ નથી કર્યા . વિપક્ષી નેતાઓ સાથે બદલાની ભાવના સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments