ભાજપ નેતા બૃજભુષણ શરણ સિહ વિરુધ્ધ એફઆઇઆર થવા છતાં તેમની ધરપકડ કરતા દિલ્હી પોલીસ ડરી રહી છે તેવામાં મહિલા કુસ્તીબાજોનું રોષ વધી રહ્યો છે, ત્યારે તેમની ફરિયાદ સાંભળવા માટે ઓલંપિક સંઘના અધ્યક્ષ પીટી ઉષા જન્તર મંતર પહેલાવાનોથી મળવા પહોચ્યા હતા,તમને જણાવી દઇએ કે પીટી ઉષાએ પહેલા આ કુસ્તીબાજોને અનુશાસનમાં રહેવાની સલાહ આપી હતી, ત્યારે આ ખેલાડિયોએ પીટી ઉષા સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો,

