HomeDeshતેજસ્વી યાદવે વિપક્ષી એકતા માટે શુ કહ્યું

તેજસ્વી યાદવે વિપક્ષી એકતા માટે શુ કહ્યું

બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે કહ્યુ છે કે કર્ણાટક ચૂંટણીના પરિણામો એક સંદેશ છે, કે જો વિપક્ષ એક થઇને લડશે તો નિશ્ચિત જીતશે, એ જ કામ બિહારના સીએમ નીતિશ કુમાર, લાલુ જી અને અમે બધા કરી રહ્યા છીએ,,અમે બધાને એક કરીને લડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ,, અમારામાંથી કોઇને પણ સીએમ કે પીએમ બનવાનો ઇરાદો નથી, તમને જણાવી દઇએ કે નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ વિપક્ષના નેતાઓને એક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, મુલાકાતો કરી રહ્યા છે,

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ

વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments