HomeAhmedabadઅમદાવાદના બન્ને સાંસદોએ પીએમ મોદીના 9 વરસ માટે શુ કહ્યું

અમદાવાદના બન્ને સાંસદોએ પીએમ મોદીના 9 વરસ માટે શુ કહ્યું

અમદાવાદના સાસંદોએ કરી પ્રેસકોન્ફરન્સ

ગરીબી દેશમાં ઓછી થઇ છે તેવો કરાયો દાવો

કેન્દ્ર સરકારની 9 વર્ષમાં કરવામાં આવેલ વિવિધ ઉપલબ્ધિઓ અંગે અમદાવાદમાં પ્રેસ કોન્ફરંસ યોજાઇ,જેમાં અમદાવાદ પુર્વ અને પશ્ચિમ બન્ને વિસ્તારના સાસંદો અને ભાજપના શહેર પ્રમુખ અમિત શાહ હાજર રહ્યા , આ પ્રેસ કોન્ફરન્સમાં બુલેટ ટ્રેન, નેશનલ હાઇવેનું નિર્માણા અને આયુષ્યમાન યોજના અંગે વાત કરાઇ તો  સાથે ખારીકટ કેનાલના કામોને લઇને ચર્ચા થઇ,ત્યારે હસમુખ પટેલે કહ્યુ કે પુર્વના વિસ્તારમાં વિકાસ કામો માટે પ્લોટ મળતા નથી, જેથી બજેટ ફાળવી શકાતો નથી, ત્યારે અમદાવાદનું નામ કર્ણાવતી કેમ થતુ નથી,,તે અંગે પણ અમિત શાહે જવાબ આપ્યો હતો, કે  હરિટેજ સિટી તરીકે માન્યતામાં કર્ણાવતી નામ બાધક હતું,,ત્યારે પ્રેસમાં ગરીબી ઓછી થઇ છે, તેવો દાવા કરાયો હતો,

વધુ સમાચારો માટે જાતો રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments