રાજ્ય સરકારે બાળકો માટે જાહેર કરી સ્કોલરશિપ- થયો વિરોધ

0
47

કેબીનેટ પ્રધાન રુષિકેશ પટેલે કરી સંવાદદાતા સમ્મેલન

કેબીનેટ બેઠકોમાં લેવાયેલા નિર્યણ અંગે આપી માહિતી

11 જુને રાજ્યમાં 55 હજાર પોલીસ જવાનોને અપાશે સીપીઆર તાલીમ

બુધવારે કેબિનેટની બેઠક પુર્ણ થયા બાદ પ્રવક્તા પ્રધાન રુષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેઓએ જણાવ્યુ હતુ કે સ્વાસ્થ્ય અને સલામતીના ભાગરૂપે ૧૧ જૂનના રોજ રાજ્યમાં ૫૧ સ્થળોએ ૫૫ હજારથી વધુ પોલીસ જવાનોને સીપીઆર તાલીમ આપશે, સાથે રાજ્યમાં ભારે ચક્રવાતથી થયેલ વીજ પુરવઠાને માત્ર ચોવીસ કલાકમાં પૂર્વવત કરાયા હોવાનો દાવો કરાયો** વિવિધ સરકારી વીજ કંપનીની ૧૧૬ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ  તે સિવાય ** કમોસમી વરસાદ સંદર્ભે 16,744 ખેડૂતોને રૂ. 41.68 કરોડની સહાય ચુકવાઈ છે, ચોમાસા દરમ્યાન સંભવિત તમામ પરિસ્થિતીને પહોંચી વળવા રાજ્યનું વહિવટી તંત્ર સુસજ્જ હોવાની વાત કહેવાઇ છે, તો રાજ્યના તમામ જિલ્લાના જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન પ્લાન તૈયાર કરાયો, તે સિવાય સરકારે સ્કોલરશિપ યોજના અમલમાં મુકી છે,,જેનો કોગ્રેસ વિરોધ કર્યો છે, અને આરોપ લગાવ્યો છે કે ખાનગી સ્કુલના વિદ્યાર્થિઓને વધુ સ્કોલરશીપ અપાઇ રહી છે

વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

વધુ સમાચારો માટે જાતો રહો વીઆર લાઇવ