WATHER : માર્ચમાં જ ભુક્કા કાઢશે ગરમી ! વાંચો કોણે કરી આગાહી

0
146
WATHER : માર્ચમાં જ ભુક્કા કાઢશે ગરમી ! વાંચો કોણે કરી આગાહી
WATHER : માર્ચમાં જ ભુક્કા કાઢશે ગરમી ! વાંચો કોણે કરી આગાહી

WATHER : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી મહિનામાં કેવા પ્રકારનું હવામાન રહેશે અને ક્યા ક મોસમી વરસાદ પડશે અને ક્યા the heat ગરમી ભુક્કા કાઢશે તેની આગાહી કરી છે. WATHER ગુજરાતમાં હાલ ઠંડી, ગરમી આ વરસાદની મિશ્ર ઋતુ અનુભવાઈ રહી છે. ગુજરાતમાં આજથી ઠંડીનો પારો વધશે તેવી આગાહી છે. ઠંડીનો પારો 5 ડિગ્રી ગગડીને 15 થઈ શકે. તો બીજી તરફ ઉત્તરમાં બરફવર્ષાની આગાહી છે.

આગામી 3 દિવસ ઠંડી બાદ ગરમી પડશે. જોકે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફેબ્રુઆરીમાં તારીખ 24, 25 અને 26માં વાદળછાયુ વાતાવરણ રહેશે તેવું જણાવ્યુ છે. 28-29 તારીખમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેની અસર છેક માર્ચ મહિના સુધી રહેવાની શક્યતા છે તેવું પણ આગાહીમાં the heat જણાવ્યુ છે.

WATHER 1

અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી

3થી 5 માર્ચ બાદ મુંબઇના ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે અને વાદળાઓ ગુજરાત તરફ આવશે. 11 માર્ચ થી 14 માર્ચ ૨૦૨૪ દરમિયાન હવામાન પલટાતા ગુજરાત અને કચછમાં અમુક ભાગોમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.

WATHER જમ્મુ કાશ્મીર, હિમાચલ સહિતના પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઇ રહી હોવાથી ઉત્તર દિશાથી ફૂંકાતા ઠંડા પવનો સક્રિય થશે. જેના કારણે આજથી ત્રણ દિવસ સુધી ઠંડી વધશે. હાલ લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી છે. ઠંડી વધવાના કારણે ક્રમશઃ પારો ગગડશે.

WATHER 2

WATHER હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યુ છે કે 26 ફેબ્રુઆરી વાદળવાયું વાતાવરણ જોવા મળશે 28-29 ફેબ્રુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેની અસર છેક માર્ચ મહિના સુધી રહેવાની શક્યતા રહેશે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ છે કે, માર્ચ મહિનાની ચોથી તારીખથી the heat વધુ ગરમી પડશે. આ ગરમીના કારણે અરબ સાગરનો આવતો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ થવાની સંભાવના રહેશે.  તો મધ્ય ગુજરાતમાં વડોદરા વગેરે ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીને પાર કરી જવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ગરમી પડશે.

WATHER 3

WATHER અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહીમાં જણાવ્યુ કે, તારીખ 7, 8 અને 9 માર્ચ ત્યાર બાદ 11થી 14 તારીખ દરમિયાન હવામાનમાં પલટો આવશે. માર્ચ મહિનાના પ્રથમ પંદર દિવસમાં હવામાનમાં પલટો આવતાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે. કમોસમી વરસાદ થશે. કરા પડવાની શક્યતા રહેશે. માર્ચ મહિનામાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. the heat જેના કારણે કચ્છના ભાગો, ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના અમુક ભાગમાં વરસાદ થઇ શકે છે. બનાસકાંઠાના ભાગો, કચ્છના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા વધુ રહેશે.

WATHER 4

WATHER અંબાલાલ પટેલે માવઠાની આગાહી

ગુજરાતમાં છુટાછવાયા વરસાદની પણ આગાહી છે. અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરતા જણાવ્યું હતું કે, વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે જેની અસર ઉત્તર ગુજરાતના ભાગોમાં થશે. ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં છાંટાછૂટી થવાની શક્યતા રહેશે. આ દિવસોમાં પવનની ગતિ પણ વધારે રહેશે.ત્રણથી પાંચ માર્ચ દરમિયાન મુંબઈના ભાગો સુધીમાં વાદળછાયુવાતાવરણ રહેશે. 5થી 7 માર્ચમાં ગુજરાતના ભાગોમાં વાદળો આવશે.