Train Ran Without Loco Pilot : ડ્રાઈવર વગર દોડી 84 કિમી સુધી ટ્રેન,  અપાયા તપાસના આદેશ

    0
    525
    Train Ran Without Loco Pilot
    Train Ran Without Loco Pilot

    Train Ran Without Loco Pilot: પંજાબમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. અહીંયા એક માલગાડી લોકો પાયલોટ વિના જ લગભગ 84 કિલોમીટર સુધી ચાલતી રહી હતી. જો કે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. જો કે, આ ઘટનાને લઈને રેલવેમાં પણ ખળભળાટ મચી ગયો છે. આ સાથે જ આ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

    Train Ran Without Loco Pilot

    Train Ran Without Loco Pilot : જમ્મુ-કાશ્મીરના કઠુઆ રેલવે સ્ટેશન પર એક માલસામાન ટ્રેન અચાનક પઠાણકોટ તરફ દોડવા લાગી હતી. ઢાળના કારણે આ ટ્રેન લોકો પાયલોટ વગર જ લગભગ 84 કિલોમીટર સુધી દોડતી રહી હતી. આ ઘટનાથી રેલવે અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો. જો કે, ઘણાં પ્રયત્નો પછી પંજાબના મુકેરિયનમાં ઉંચી બસ્સી પાસે ટ્રેનને રોકવામાં આવી હતી.

    Train Ran Without Loco Pilot  : લોકો પાયલોટ ચા પીવા જતો રહ્યો

    મળતી માહિતી અનુસાર, આ ઘટના રવિવારે સવારે લગભગ 7.10 વાગ્યે બની હતી. જમ્મુના કઠુઆમાં લોકો પાયલોટ માલસામાન ટ્રેન નંબર 14806R રોકી હતી. અહીં લોકો પાયલોટ ટ્રેનમાંથી નીચે ઉતરીને ચા પીવા ગયો હતો. આ દરમિયાન ટ્રેન અચાનક આગળ વધવા લાગી અને ઝડપ પાટા પર દોડવા લાગી હતી. માલગાડી કોંક્રીટ લઈને જઈ રહી હતી. આ કોંક્રિટ કઠુઆથી લોડ કરવામાં આવ્યો હતો.  ભારે પ્રયાસો પછી આ માલગાડીને પંજાબના મુકેરિયામાં ઉંચી બસ્સી પાસે રોકવામાં આવી હતી.’

    Train Ran Without Loco Pilot  : ટ્રેનને દોડતી જોઈને લોકો પાયલોટ સ્તબ્ધ

    Train Ran Without Loco Pilot

    જ્યારે ટ્રેનને દોડતી જોઈને લોકો પાયલોટ સ્તબ્ધ થય ગયો હતો. આ અંગેની માહિતી રેલવેના ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવી હતી. આ પછી ટ્રેનને રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ઘણાં પ્રયત્નો નિષ્ફળ ગયા. આ પછી પેસેન્જર ટ્રેનના લોકો કાયલોટ અને કર્મચારીઓએ ઉચી બસ્તી વિસ્તારમાં ટ્રેનને રોકી હતી. ત્યાં સુધીમાં ટ્રેને 84 કિલોમીટરનું અંતર કાપ્યું હતું.

    Train Ran Without Loco Pilot  : અધિકારીઓ તપાસ કરી રહ્યા છે

    Train Ran Without Loco Pilot

    આ મામલાને ફિરોઝપુર ડિવિઝને અધિકારીઓને તપાસ કરવા કહ્યું છે અને આ રીતે લોકો પાયલોટ અને ગાર્ડ વિના ટ્રેનને કેવી રીતે પાટા પર ઉભી રાખવામાં આવી, તેની પણ પૂછપરછ કરવામાં આવશે.

    लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

    यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

    पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

    दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

    રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે