VR SPECIAL | શું પાણી વર્લ્ડ વોર કરાવશે? | VR LIVE

0
115
VR SPECIAL
VR SPECIAL

VR SPECIAL | શું પાણી વર્લ્ડ વોર કરાવશે? | VR LIVE

 VR LIVE Topic – શું પાણી વર્લ્ડ વોર કરાવશે?

Special Guest – મહેશ પંડ્યા – પર્યાવરણ વિદ

ઉદય ક્રિષ્નન – આર્ટ ઓફ લિવિંગ ( ગુજરાત )

એન્કર – સી.એમ.ડી પદ્મકાંત ત્રિવેદી

VR SPECIAL : World Water Day : વિશ્વ જળ દિવસ ઉજવણી જળનું મહત્વ સમજવા માટે છે. જળ એજ જીવન છે પાણી વગર આપણા જીવનની કપલના કરી શકાતી નથી. પાણી પીવાથી લઈને રસોઈ બનાવવા, વપરાશમાં બધી જગ્યા છે ઉપયોગી છે. ટૂંકમાં ”પાણી એટલે પ્રાણ” ! પાણીએ કુદરતી સંસાધન છે જે આપણી રોજિંદી ખુબજ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આપણે કામકાજ માટે જે પાણીનો ઉપયોગ કરીએ છીએ તેનો મોટો ભાગ ભૂગર્ભજળ એટલે કે ગ્રાઉન્ડ વોટર છે.

પાણીની આપણા જીવનમાં જરૂરિયાત અને મહત્વ વિષે જાગૃતતા માટે દર વર્ષે 22 માર્ચે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 1993 માં નિર્ણય લીધો હતો કે તાજા પાણીના સંરક્ષણ અને તેના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે એક દિવસ અલગ રાખવો જોઈએ. તેથી પ્રથમ વખત આ દિવસની ઉજવણી 22 માર્ચ, 1993 માં થઇ હતી.

VR SPECIAL : વર્તમાન સ્થિતિ : અલ નીનોને લીધે વરસાદનો અભાવ, પાણીની તંગી
જળસંકટનું મુખ્ય કારણ વરસાદનો અભાવ. આ વર્ષેં દેશના 60% ભાગમાં ઓછો કે નહિવત વરસાદ થયો છે.

  • દેશનાં 75 જળાશયોમાં પાણીનું સ્તર 40% કરતાં નીચું. 21માં 50% નીચે છે.
  • દક્ષિણમાં સંકટ વધુ ગંભીર : 57% જળાશયો સુકાઈ જવાને આરે છે. જ્યારે પાણીના સ્તરમાં સતત ઘટાડો થયો છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો