HomeVideshસુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે હિંસા,હિંસાસામાં મૃત્યુઆંક વધીને 180 થયો

સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે હિંસા,હિંસાસામાં મૃત્યુઆંક વધીને 180 થયો

સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચેની અથડામણમાં 180 લોકોના મૃત્યુ થયા છે. જેમાં એક ભારતીયનો પણ સમાવેશ થાય છે, જ્યારે 1800થી વધુ લોકો છે. એક રાજધાની ખાર્તુમની નજીકની અથડામણમાં મૃતકોની સંખ્યા વધુ થઈ શકે છે. હોસ્પિટલમાં દાખલ ઘણા ઘાયલોની હાલત નાજુક હોવાનું કહેવાય છે. બે જનરલોના દળો વચ્ચે 2021માં સત્તા કબજે માટે  બળવો થયો હતો. ત્યારબાદ ફરી એકવાર શનિવારથી આ બળવો ઘાતક હિંસામાં બદલાયેલ જોવા મળે છે. અર્ધલશ્કરી દળો અને સેનાના વિલીનીકરણને લઈને આ વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. જેના કારણે અમુક સમયે હિંસા થતી રહે છે. 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments