Home Health Veg Thali Price : મોંઘવારી છતાં વેજ થાળી થઇ 3 % સસ્તી,...

Veg Thali Price : મોંઘવારી છતાં વેજ થાળી થઇ 3 % સસ્તી, રીપોર્ટનો દાવો

0
1051
Veg Thali Price
Veg Thali Price

Veg Thali Price : મોંઘવારીએ આમ તો માઝા મૂકી છે, પરંતુ એક રીપોર્ટ એવો દાવો કરે છે કે ડીસેમ્બર માસમાં ગુજરાતી થાળી બનાવવા પાછળના ખર્ચની કિંમતમાં ૩ ટકા જેટલો ઓછો ખર્ચ   થયો છે, એટલે કે તમારી ગુજરાતી થાળી સસ્તી થઇ છે. જોકે આજ રીપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ જ વેજ થાળી પાછળ વર્ષ-2023નો અંદાજ નીકાળવામાં આવે તો ગુજરાતી થાળી 12 ટકા જેટલી મોંઘી બની છે.  ડુંગળી અને ટામેટાની કિંમતોમાં ઘટાડા બાદ ડિસેમ્બરમાં શાકાહારી (વેજ) ભોજનની થાળીની કિંમતમાં 3% નો ઘટાડો નોંધાયો હતો.

veg 2

Veg Thali Price : જાણો રિપોર્ટમાં શું થયો ખુલાસો 

ક્રિસિલ માર્કેટ ઈન્ટેલિજન્સ એન્ડ એનાલિટિક્સ (MI&A) રિસર્ચના ‘રાઈસ રોટી રેટ’ના એક  રિપોર્ટ અનુસાર ડિસેમ્બરમાં ઘરમાં બનેલી વેજ થાળીના ખર્ચમાં ક્રમશઃ 3% સુધીનો ઘટાડો આવ્યો છે.    રીપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે વેજ થાળીની કિંમતો ઘટવા પાછળનું મુખ્ય કારણ ડુંગળી અને ટામેટાં સસ્તાં થયા છે તે છે.   

Veg Thali Price : એક થાળીએ કેટલાં ભાવ ઘટ્યાં 

vej thali

Veg Thali Price : જો ડિસેમ્બરની વાત કરવામાં  આવે તો ડુંગળીના ભાવ 14% અને ટામેટાનાં ભાવ 3% ઘટ્યાં હતા. તહેવારી સિઝન અનુસાર ઘરના રસોડામાં વપરાતા આ શાકભાજીના ભાવ ઘટ્યાં છે.જેથી ઘરે થાળી તૈયાર કરવાના સરેરાશ ખર્ચની ગણતરીમાં આ મહત્વનો ભાગ ભજવે છે, આ રીપોર્ટ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ભારતમાં થાળી તૈયાર કરવાની કિંમતોના આધારે તૈયાર કરાય છે.  આ સાથે થાળીની કિંમતમાં ફેરફાર અનાજ, દાળ, શાકભાજી, મસાલા, ખાદ્ય તેલ અને રસોઈ ગેસની કિંમતોના આધારે પણ થાય છે. 

Capture 40

Veg Thali Price : વાર્ષિક આધારે વેજ થાળીની કિંમત 12% વધી 

રિપોર્ટમાં દાવો કરાયો હતો કે વાર્ષિક આધારે વેજ થાળીની કિંમત 12% વધી ગઇ હતી. તેમાં દાવો કરાયો હતો કે ડુંગળી અને ટામેટાંની કિંમતોમાં ક્રમશઃ 82 અને 42% નો વધારો થવાને કારણે આ થાળી મોંઘી થઈ હતી.

તમે આ પણ વાંચી શકો છો  

500 વર્ષથી આ રાજપૂતોએ રામ મંદિર માટે લીધેલી છે અનોખી પ્રતિજ્ઞા 

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે