HomeDeshકુશ્તીબાજોને પોલીસે અટકાવતા હોબાળો

કુશ્તીબાજોને પોલીસે અટકાવતા હોબાળો

રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ દેશના પ્રખ્યાત કુશ્તીબાજો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. કુશ્તીબાજોએ નવા સંસદ ભવન આગળ મહિલા મહાપંચાયત યોજવાનું નક્કી કર્યું હતું,કુસ્તીબાજો વડાપ્રધાન મોદી નવા સંસદ ભવનનું લોકાર્પણ કરે તે પહેલાજ કુશ્તીબાજો નવા સંસદ ભવન તરફ આગળ વધવા લાગ્યા હતા.અનેક પહેલવાનોની અટકાયત કરવામાં આવી હતી.ભારે હોબાળો થયો હતો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments