HomeDeshચારધામ યાત્રામાં સતત વધી રહ્યા છે શ્રદ્ધાળુઓ

ચારધામ યાત્રામાં સતત વધી રહ્યા છે શ્રદ્ધાળુઓ

ખરાબ વાતાવરણ વચ્ચે પણ ચાર ધામ યાત્રામાં ભક્તોની ભીડ સતત વધી રહી છે.ચાર ધામ યાત્રા માટે અત્યાર સુધી 40 લાખ ભક્તઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ભક્તોની સંખ્યા સતત વધી રહી છે.અંજીત રોજના 60 હજાર ભક્તો ચાર ધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે. ચાર ધામયાત્રા શરૂ થયાને એક મહિના જેટલો સમય વિતી ગયો છે.યાત્રામાં સતત  હિમ વર્ષા થઈ રહી છે.અને ખરાબ વાતાવરણને કારણે યાત્રાળુઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments