Home Politics અનુરાગ ઠાકુર એ કોંગ્રેસ અને CM બેનર્જી પર પ્રહાર કર્યા

અનુરાગ ઠાકુર એ કોંગ્રેસ અને CM બેનર્જી પર પ્રહાર કર્યા

0
653

ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા શાબ્દીક પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે, “રાહુલ ગાંધીએ 2018માં મધ્યપ્રદેશમાં જે વચનો આપ્યો હતા, તે પૂરા નથી કર્યા. તેઓ મધ્યપ્રદેશમાં મોઢું બતાવવા લાયક નથી રહ્યા. જેથી તેમણે બહેનને મધ્યપ્રદેશ મોકલી છે. પીએમ મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે. તેમણે સફળ સરકાર આપી છે. હિમાચલ પ્રદેશમાં 6 મહિના પહેલા કોંગ્રેસે કહ્યું હતું કે, 2 રૂપિયે કિલો ગોબર, 100 રૂપિયે લિટર દૂધ ખરીદશું, 300 યુનિટ વીજળી મફત આપીશું અને બહેનોના ખાતામાં રૂપિયા આવશે. શું મારી બહેનોના ખાતામાં રૂપિયા આવી ગયા? 2 રૂપિયા કિલો ગોબર ખરીદ્યુ? 100 રૂપિયા લિટર દુધ ખરીદ્યુ? તમારી વીજળીના બિલ માફ થઈ ગયા?”

રાહુલ મોઢું બતાવવા લાયક નથી રહ્યા એટલે બહેન પ્રિયંકાને મધ્યપ્રદેશ મોકલી- અનુરાગ ઠાકુર

“મમતા બેનર્જીના લોકો પશ્ચિમ બંગાળને સળગાવી રહ્યા છે”

તેમણે વધુમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહાર કરતા કહ્યું છે કે, “ CM મમતા બેનર્જીના લોકો પશ્ચિમ બંગાળને સળગાવી રહ્યા છે. પંચાયત ચૂંટણીમાં હિંસા થઈ રહી છે અને આ સ્થળની ઓળખ હિંસા અને ભ્રષ્ટાચારની બની ગઈ છે. બિહારના મમતા બેનર્જી અને લાલુ યાદવના શાસનમાં પૈસા પર નોકરી મળે છે.” વધુ સમાચાર માટે જોતા રહો વી.આર લાઈવ

દેવભુમિ દ્વારકા ના ટાપુઓ પર જવા પ્રતિબંધ લગાવાયો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે