Home Desh પ્રિયંકા ગાંધીએ કર્યાં ભાજપ પર પ્રહાર

પ્રિયંકા ગાંધીએ કર્યાં ભાજપ પર પ્રહાર

0
502

કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ કર્યાં ભાજપ પર પ્રહાર

મધ્યપ્રદેશના જબલપુરમાં  પ્રિયંકા ગાંધીએ જાહેર સભા સંબોધિ

ભાજપ ડબલ એન્જિનની વાત કરવાનું બંધ કરેઃપ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધી, કોંગ્રેસ મહાસચિવ

કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ મધ્યપ્રદેશના જબલપુરમાં ભાજપ પર પ્રહાર કર્યાં હતા. પ્રિયંકા ગાંધીએ જાહેર સભાને સંબોધતા ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.પ્રિયંકા ગાંધીએ જાહેર સભાને સંબોધતા ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.પ્રીયકા ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ભાજપના દિલમાં તમારા માટે કોઈ આસ્થા નથી. અહીં આવીને ભાજપના નેતાઓ અ જાહેરાતો કરે છે પરંતુ તેને પૂર્ણ કરતા નથી. ડબલ એન્જિન અને ટ્રિપલ એન્જિનની  વાત કરે છે. તેઓ હિમાચલ અને કર્ણાટકમાં પણ એવું જ કહેતા હતા. જનતાએ તેમને બતાવ્યું છે કે તેઓ ડબલ એન્જિનની વાત કરવાનું બંધ કરે, અને  કામ કરે નહીં તો તેમને જનતા કાઢી મુકશે  

Congress leader Priyanka Gandhi attacked BJP 1

કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી જબલપુરમાં

પ્રિયંકા ગાંધીએ નર્મદાની પૂજા કરી

ગ્વારીઘાટ પર પ્રાર્થના કરી

એન્કર

કોંગ્રેસના નેતા અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી  એ સોમવારે જબલપુર પહોંચ્યા હતા. જબલપુર પહોંચ્યા બાદ મધ્યપ્રદેશની જીવન રેખા ગણાતી નર્મદા નદીમાં પ્રાર્થના કરી હતી. આ પછી, તે વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી (માટે તેના પક્ષના પ્રચારની શરૂઆત રેલી સાથે કરી હતી. જબલપુરને મધ્યપ્રદેશની સાંસ્કૃતિક રાજધાની માનવામાં આવે છે. કોંગ્રેસ પર કટાક્ષ કરતા ભાજપે પ્રિયંકા ગાંધીને ચૂંટણીલક્ષી હિન્દુ ગણાવ્યા છે. આ વર્ષે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે અને પ્રિયંકા ગાંધી પ્રચારની શરૂઆત કરવા માટે આવ્યા હતા. તે વિમાન દ્વારા જબલપુર પહોંચી અને નર્મદા નદીના કિનારે ગ્વારીઘાટ પહોંચ્યા બાદ તેમણે પ્રાર્થના કરી અને નર્મદા મૈયાની આરતી કરી હતી .

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે