Home Desh True Patriotism: કચરો વીણતા શ્રમિકની અનોખી દેશભક્તિ; લારી પર ત્રણેય પક્ષના ઝંડા...

True Patriotism: કચરો વીણતા શ્રમિકની અનોખી દેશભક્તિ; લારી પર ત્રણેય પક્ષના ઝંડા લગાવી લોકોને આપી રહ્યો છે ‘વોટ’ની શીખ

0
308
True Patriotism
True Patriotism

True Patriotism: જ્યારે લોકશાહીનું પર્વ એટલે કે ચૂંટણી આવે છે, ત્યારે નેતાઓ પક્ષપલટા અને આક્ષેપબાજીમાં વ્યસ્ત હોય છે. પરંતુ નર્મદા જિલ્લાના રસ્તાઓ પર અત્યારે એક એવો ‘લોકશાહીનો સાચો દૂત’ જોવા મળી રહ્યો છે, જેની પાસે રહેવા માટે પાકું મકાન નથી, પણ દેશ માટે અતૂટ સમજણ છે. કચરો વીણીને ગુજરાન ચલાવતા એક સામાન્ય શ્રમિકે પોતાની સાઈકલ લારીને જ મતદાન જાગૃતિનું હથિયાર બનાવી દીધું છે.

True Patriotism

True Patriotism: પક્ષવાદથી પર, લોકશાહીનું જતન

નર્મદામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ અને આપ (AAP) વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો છે. આ ગરમાગરમ માહોલ વચ્ચે આ શ્રમિકની સાઈકલ લારી સૌનું ધ્યાન ખેંચી રહી છે. તેમની લારી પર ત્રણેય મુખ્ય પક્ષોના ઝંડા એકસાથે લહેરાઈ રહ્યા છે. તેમનો ઉદ્દેશ્ય કોઈ પક્ષનો પ્રચાર કરવાનો નથી, પણ લોકોને મતદાન મથક સુધી પહોંચાડવાનો છે.

True Patriotism: “મને કોઈ પૈસા નથી આપતું, મારે જનતાને જગાડવી છે”

ચાર દીકરાના પિતા અને આખો દિવસ મહેનત કરીને રોટલો કમાતા આ શ્રમિકે હૃદયસ્પર્શી વાત કરી છે:

મને કોઈ રાજકીય પક્ષ સાથે લેવાદેવા નથી. મને આ માટે કોઈ પૈસા પણ નથી મળતા. હું માત્ર એટલું ઈચ્છું છું કે લોકો આ ઝંડા જોઈને જાગૃત થાય અને યાદ કરે કે મતદાન કરવું આપણી ફરજ છે. દેશનું ભલું કરે તે પક્ષ સત્તામાં આવવો જોઈએ.”

True Patriotism: એસી રૂમમાં બેસતા લોકો માટે લપડાક

જે લોકો રજા માણીને મતદાન કરવા નથી જતા, તેમના માટે આ શ્રમિક એક જીવતું જાગતું ઉદાહરણ છે. ગંદકી અને કચરા વચ્ચે કામ કરવા છતાં તેમની લોકશાહી પ્રત્યેની નિષ્ઠાએ મોટા નેતાઓને પણ વિચારતા કરી દીધા છે. નર્મદામાં અત્યારે આ શ્રમિકના નિરપેક્ષ અભિયાનની ભારે પ્રશંસા થઈ રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

અમેરિકામાં લોહીલુહાણ રવિવાર પિતાએ જ 7 સંતાનો સહિત 8 બાળકોને મોતને ઘાટ ઉતાર્યા

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે