HomeUncategorizedદેશમાં અનાજની અછત નહીં થાયઃ નરેન્દ્ર સિંહ તોમર

દેશમાં અનાજની અછત નહીં થાયઃ નરેન્દ્ર સિંહ તોમર

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે દેશમાં કમોસમી વરસાદને કારણે પાકને થયેલા નુકસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે કમોસમી વરસાદને કારણે નુકસાન થયું છે, પરંતુ દેશમાં અનાજની અછત નહીં થાય. નરેન્દ્ર સિંહ તોમરે વધુમાં જણાવ્યું હતું કે દેશમાં કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થયું છે, દેશભરમાં પાકને થયેલો નુકસાન કેન્દ્ર અને રાજ્ય સરકારના સંજ્ઞાન પર છે.તોમરે દાવો કર્યો છે કે નુકસાન બાદ પણ સરેરાશ ઉત્પાદન પર નજર કરીએ તો દેશમાં અનાજની કોઈ સમસ્યા નહીં રહે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments