HomeDeshસરકાર સાથે કોઇ સમાધાન નથી,આંદોલન તોડવા માટે અફવાહ -પહેલવાન

સરકાર સાથે કોઇ સમાધાન નથી,આંદોલન તોડવા માટે અફવાહ -પહેલવાન

આંદોલન ચાલુ છે અફવાહો ફેલાવાઇ રહી છે, – સત્યવ્રત

સાક્ષી મલિકના પતિ સત્યવ્રતનો ખુલાસો

એક તરફ મહિલા કુસ્તીબાજો સહિત બજરંગ પુનિયાએ પોતાની રેલવેની નોકરી જોઇને કરતા અનેક તર્ક વિતર્ક શરુ થયા છે, કહેવાઇ રહ્યુ છે કે વિનેશ ફોગાટ ,સાક્ષી મલિક અને બજરંગ પુનિયાએ બૃજભુષણ સિહ શરણ વિરુધ્ધ આંદોલનમાંથી પોતાને દુર કરી લીધા છે,,અલગ કરી લીધા છે, ત્યારે હવે સાક્ષી મલિકે એક તરફ ટ્વીટ કરીને આદોલન ચાલુ રાખવાની વાત કહી છે ,,તો બીજી તરફ સાક્ષી મલિકના પહેલવાન પતિ સત્યવ્રત કાદિયને કહ્યુ છે કે આ અફવાહ ફેલાવવામાં આવી રહી છે, અમારા સમર્થકોને તોડવાનો પ્રયત્ન થઇ રહ્યો છે,,અમારી મિટીંગમાં કોઇ નિર્ણય થયો નથી, કોઇ સમાધાન થયોનથી, માત્ર અમારો આંદોલન તોડવા માટે આ બધુ ચાલી રહ્યુ છે,  અમારો આંદોલન જારી રહેશે,તમને જણાવી દઇએ કે હાલ અફવાહ પણ આવી રહી હતી કે બૃજભુષણ સિહના વિરુધ્ધ સગીર પહેલવાન ખેલાડીના પિતાએ પોતાનો કેસ પરત ખેચી લીધો છે,

વીઆર લાઇવના સમાચારો જોવા માટે વેબ સાઇટની મુલાકાત લો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments