HomeDeshદેશની સુપર ડિસ્ટ્રેક્ટિવ મિસાઈલનું સફળ પરીક્ષણ

દેશની સુપર ડિસ્ટ્રેક્ટિવ મિસાઈલનું સફળ પરીક્ષણ

પીએમ મોદીએ DRDO-નેવીને અભિનંદન આપ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) અને ભારતીય નૌકાદળને સમુદ્ર આધારિત વાતાવરણીય ઈન્ટરસેપ્ટર મિસાઈલના સફળ પ્રથમ ઉડાન પરીક્ષણ માટે અભિનંદન પાઠવ્યા હતા. DRDO અને ભારતીય નૌકાદળે શુક્રવારે ઓડિશાના દરિયાકાંઠે આ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. સફળતા અંગે નૌકાદળ દ્વારા કરવામાં આવેલા ટ્વીટનો જવાબ આપતા વડાપ્રધાને કહ્યું, “આપણી સંરક્ષણ ક્ષમતાઓને વધુ મજબૂત કરવા માટે અમારા વૈજ્ઞાનિકોને તેમના સતત ધૈર્ય અને નિશ્ચય માટે અભિનંદન.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments