Home Sports સુનીલ નારાયણે ઈતિહાસ રચ્યો

સુનીલ નારાયણે ઈતિહાસ રચ્યો

0
555

સુનીલ નારાયણે ઈતિહાસ રચ્યો

 T20માં 500 વિકેટ પૂરી કરી

500 વિકેટ પૂરી કરનાર વિશ્વનો ત્રીજો બોલર બન્યો

સુનીલ નારાયણે ઈતિહાસ રચ્યો છે.વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ સ્પિનર ​​સુનિલ નારાયણે સુનીલ નારાયણે ઈતિહાસ રચ્યતા T20 મેચમાં એક અનોખો રેકોર્ડે પોતાના નામે  કર્યો છે આ સિદ્ધિ ઈંગ્લેન્ડમાં ચાલી રહેલી બ્લાસ્ટ ટી-20મેચ 2023માં બનાવ્યો. સરે તરફથી રમતા, નરેને ગ્લેમોર્ગન સામે ચાર ઓવરમાં 34  રન આપીને એક વિકેટ ઝડપી હતી.આ સાથે સુનીલ નારાયણે T20 ક્રિકેટમાં પોતાની 500 વિકેટ પૂરી કરી લીધી. આ આંકડો પહોંચનાર તે વિશ્વનો ત્રીજો બોલર બની ગયો છે. તેણે કોલિન ઈન્ગ્રામને આઉટ કરીને આ રેકોર્ડ બનાવ્યો હતો. ડ્વેન બ્રાવોએ ટી20માં સૌથી વધુ 615 વિકેટ લીધી છે. રાશિદ ખાન 555 વિકેટ સાથે બીજા નંબર પર છે.ટી 20માં સૌથી વધુ વિકેટ ઝડપનાર ટોપ -5 બોલરની  યાદીમાં ડ્વેન બ્રાવો,  રાશિદ ખાન, સુનીલ નારાયણ ,ઈમરાન તાહિર  અને શાકિબ અલ હસનનો સમાવેશ થયા છે

T20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર

ડ્વેન બ્રાવો – 615

રાશિદ ખાન – 555

સુનીલ નારાયણ – 500*

ઈમરાન તાહિર – 469

શાકિબ અલ હસન – 451

ટી-20માં ખુબ જ સફળ બોલરમાં અફઘાનિસ્તાનના રાશિદ ખાન, વેસ્ટ ઈન્ડિઝના સુનીલ નારાયણ,અને બાંગ્લાદેશના શાકિબ અલ હસન સહિતના બોલરો શામલે છે.ત્યારે સુનિલ નારાયણે પણ અનોખી સિધ્ધી પ્રપ્તત કરીને ઈતિહાસ રચ્યો છે. ટી-20ના સફળ બોલર તરીકે નામના મેળવી લીધી છે.

રમત જગતને લગતા સમાચાર માટે ક્લીક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે