ગુજરાત કોંગ્રેસના કયા નેતાએ 35 ટિકીટો વેચી નાખી-સત્ય શોધક કમિટીનો રિપોર્ટ

0
39

કોગ્રેસના સ્થાનિક નેતાઓએ 35 સીટો વેચી હતી- રિપોર્ટ

કોંગ્રેસની હાર માટે જુથવાદ જવાબદાર- રિપોર્ટ

સત્ય શોધક કમિટીના રિપોર્ટમાં બહાર આવ્યુ સત્ય

ગુજરાતની 2022ની વિધાનસબા ચૂંટણીમાં કોંગ્રેસનું રકાસ નિકળવાના કારણો હવે શોધી લેવાયા છે, કોગ્રેસના કારમા પરાજય કયા કારણોથી થયા હતા અને ઇતિસાહના સૌથી નબળા પ્રદર્શન માટે કોણ જવાબદાર છે તેનો પર્દાફાશ થયો છે, ચૂંટણી અંગે કોંગ્રેસની સત્ય શોધક કમિટીના રિપોર્ટમાં સામે આવ્યો છે કે સ્થાનિક નેતાએ એક બે નહી પણ પુરા 35 સીટો પૈસા લઇને વેચી નાખી હતી, પરિણામે કોંગ્રેસને ભુંડી હારનો સામનો કરવો પડ્યો હતો,, કોગ્રેસ માત્ર 17 વિધાનસભા સીટો જીતવામાં સફળ રહી હતી, મહત્વની વાત એ છે કે ઘણા કિસ્સામાં તો દિલ્હી હાઇ કમાન્ડે  જે નામો નક્કી કર્યા હતા તેને પણ સ્થાનિક નેતાઓએ નાણાકિય લેવડ દેવડમાં વેચી નાખી હતી, બુધવારે દિલ્હીમા કોંગ્રેસના સિનિયર નેતાઓની બેઠક મળી હતી, અને હવે કોગ્રેસ હાઇ કમાન્ડ પ્રદેશ પ્રમુખ અને પ્રભારી બન્નેની શોધ કરી રહી છે,

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

વધુ સમાચારો જોતા રહો વીઆર લાઇવ વે


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.