Home State Gujarat પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર કર્યા પ્રહાર

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર કર્યા પ્રહાર

0
481
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર કર્યા પ્રહાર
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર કર્યા પ્રહાર

ભરૂચમાં નર્મદાના પુરની સ્થિતિ પર કોંગ્રેસના ગંભીર આક્ષેપ

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર કર્યા પ્રહાર

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન

આપત્તિના સમયે રાજનીતિ કરવી એ કોંગ્રેસની રીત છે : ઋષિકેશ પટેલ

અમારે કોંગ્રેસના સર્ટીફિકેટની જરૂરિયાત નથી : ઋષિકેશ પટેલ

અધિકારીઓની ટીમોએ અસરગ્રસ્ત વિસ્તારોમાં : ઋષિકેશ પટેલ

ભરૂચમાં સર્જાયેલી નર્મદાના પુરની સ્થિતિ પર કોંગ્રેસે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.જેના જવાબમાં રાજ્ય સરકરાના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર વળતા પ્રહાર કર્યાં છે. ઋષિકેશ પટેલે કહ્યું  આપત્તિના સમયે રાજનીતિ કરવી એ કોંગ્રેસની રીત છે. પુર અને તેની સ્થિતિ ને પહોંચી વળવા માટે કામગીરી કરી છે. ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું હતું કે  અધિકારીઓ ની ટીમોએ અસરગ્રસ્ત વિસ્તારોમાં છે.અને અમે યોગ્ય કામગીરી કરી જ છે અમારે કોંગ્રેસ ના સર્ટીફિકેટની જરૂરિયાત નથી.ભારે વરસાદ બાદ સર્જાયેલ પરિસ્થિતિના પગલે તા. 18 સપ્ટેમ્બરથી આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ અને રાહત કામગીરી હાથ ધરાઇ છે. તા. 18 થી 21 દરમિયાન ચાર જિલ્લાના 121 ગામોના 4,00,430 વ્યક્તિઓનું આરોગ્યકર્મીઓ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કરવામાં આવ્યું. જેમાં 82,620 ક્લોરીન ટેબ્લેટ અને 56,400 ઓ.આર.એસ.નું વિતરણ કરાયું છે.

આવતીકાલ તા. 22 થી 28 સપ્ટેમ્બર સાત દિવસ દરમિયાન ચારેય અસરગ્રસ્ત જિલ્લાઓમાં આરોગ્યકર્મીઓની 435 ટીમ દ્વારા સર્વેલન્સની સધન ઝુંબેશ હાથ ધરાશે તેમ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.તેમણે વધુમાં ઉમેર્યુ છે કે, અસરગ્રસ્ત ચાર જિલ્લાઓમાં 3 જિલ્લા હોસ્પિટલ, 4 પેટા જિલ્લા હોસ્પિટલ, 37 સામુહિક આરોગ્ય કેન્દ્રો, 174 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 1055 જેટલા સબ સેન્ટર આમ કુલ 1273 જેટલા આરોગ્ય કેન્દ્રો ઉપરાંત 20 મોબાઇલ હેલ્થ યુનિટ દર્દીઓની સેવા-સુશ્રુષામાં રાઉન્ડ ધ ક્લોક કાર્યરત છે.હાલ આ જિલ્લાઓમાં કુલ 70  સરકારી એમ્બ્યુલન્સ અને 73 જેટલી ૧૦૮ની એમ્બ્યુલન્સ ઇમરજન્સી સેવાઓ માટે દોડી રહી છે. જીલ્લા અને કોર્પોરેશનમાં તૈયાર કરેલ શેલ્ટર હોમમાં મેડિકલ ટીમની પ્રતિનિયુક્તિ કરાઇ છે જેમાં શેલ્ટર હોમમાં રહેલ તમામ વ્યક્તિઓની દૈનિક આરોગ્ય તપાસ કરાય છે અને જરૂરિયાત મુજબ લોજીસ્ટિક,  દવાઓ અને અન્ય સાધન સામગ્રી પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત ચારેય જિલ્લાઓની તમામ હોસ્પિટલમાં, આરોગ્ય કેન્દ્રોમાં જરૂરી તમામ દવાઓનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. તમામ સરકારી લેબોરેટરીમાં પાણીજન્ય, વાહક જન્ય, વેક્સિનથી પ્રિવેન્ટેબલ ડીસીઝ વગેરે રોગો સંલગ્ન બ્લડ અને યુરીન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

વાંચો અહીં નર્મદાના પાણી છોડવામાં આવતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ,કોંગ્રેસના પ્રહાર

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે