રોકાણકારોને બખ્ખે-બખ્ખા, સેન્સેક્સ 345 પોઈન્ટ વધીને 62846.38 પર બંધ

0
44

ભારતીય શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે ૨૯ મે, ૨૦૨૩ના રોજ, સોમવાર એટલે કે , ચાલુ સપ્તાહનો પ્રથમ ટ્રેડીંગ દિવસ ખૂબ જ લાભદાયી રહ્યો છે. અમેરિકાની ધિરાણ મર્યાદાનો પ્રશ્ન ઉકેલાઈ જવાથી વૈશ્વિક સેન્ટિમેન્ટ બદલાયા છે. જેના પગલે BSE સેન્સેક્સ 345 પોઈન્ટ વધીને 62846.38 પર બંધ થયો હતો. તેવી જ રીતે NSE નિફ્ટી 99 પોઈન્ટ વધીને 18598.70 પર બંધ થયો હતો. ઓટો, મેટલ અને રિયલ એસ્ટેટ ઇન્ડેક્સમાં ખરીદી જોવા મળી હતી.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.