નવા સંસદ ભવન અંગે સંજય રાઉતનો પીએમ પર કટાક્ષ

0
90
સાંસદ સંજય રાઉતે કર્યાં મહારાષ્ટ્ર સરકાર પર આકરા પ્રહાર
સાંસદ સંજય રાઉતે કર્યાં મહારાષ્ટ્ર સરકાર પર આકરા પ્રહાર
[et_pb_section][et_pb_row][et_pb_column type=”4_4″][et_pb_text]

સંજય રાઉતનો પીએમ પર કટાક્ષ

નવા સંસદ ભવન અંગે કર્યા પ્રહાર

નવું સંસદ ભવન એક મેગા શો : સંજય રાઉત

નવા સંસદ ભવન અંગે શિવ સેનાના સાંસદ સંજય રાઉતે આકરા પ્રહારો કર્યાં છે. તેમણે કહ્યું કે  નવું સંસદ ભવન એક મેગા શો છે.. જ્યારે હું અંદર જાઉં છું ત્યારે મને એવું નથી લાગતું કે હું કોઈ ઐતિહાસિક ઈમારતમાં જઈ રહ્યો છું… જ્યારે હું એ સંસદની જૂની ઈમારતમાં જાઉં છું ત્યારે મને લાગે છે કે ઈતિહાસ મારી સાથે ચાલી રહ્યો છે. આ સંસદ ભવનમાં ન તો ઈતિહાસ છે કે ન તો વર્તમાન. શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે નવી સંસદ ભવન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા છે. શિવસેનાના મુખપત્ર સામનામાં એક આર્ટિકલ દ્વારા તેમણે કહ્યું, “ઐતિહાસિક સંસદ ભવનને તાળું મારી દેવામાં આવ્યું છે પરંતુ શું નવી ઇમારતમાં ઈતિહાસ રચાશે? આવા પ્રકારના મહાન વ્યક્તિત્વો આજે ક્યાં છે?”તેમણે કહ્યું, “દિલ્હીમાં જૂની સંસદની ઇમારત ગર્વથી ઉભી છે અને ઓછામાં ઓછા 100 વર્ષ સુધી આ બિલ્ડિંગને કંઈ થયું નથી,

શિવસેના (UBT)ના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે નવી સંસદ ભવન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા છે. શિવસેનાના મુખપત્ર સામનામાં એક લેખ દ્વારા તેમણે કહ્યું, “ઐતિહાસિક સંસદ ભવનને તાળું મારી દેવામાં આવ્યું છે પરંતુ શું નવી ઇમારતમાં ઈતિહાસ રચાશે? આવા મહાન વ્યક્તિત્વો આજે ક્યાં છે?”તેમણે કહ્યું, “દિલ્હીમાં જૂની સંસદની ઇમારત ગર્વથી ઉભી છે અને ઓછામાં ઓછા 100 વર્ષ સુધી આ બિલ્ડિંગને કંઈ થયું નથી, પરંતુ વડાપ્રધાન મોદીએ તેમના મગજમાં આવીને આ ઐતિહાસિક ઈમારતને તાળું મારી દીધું.” નવા સંસદ ભવન વિશે પોતાનો અનુભવ શેર કરતાં તેમણે કહ્યું, “જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે ત્યાં એક મૂંઝવણ હતી. નવા સંસદ ભવનમાં લોકસભા અને રાજ્યસભા માટે એક જ દરવાજો છે.

પરંતુ વડાપ્રધાન મોદીએ તેમના મગજમાં આવીને આ ઐતિહાસિક ઈમારતને તાળું મારી દીધું.” નવા સંસદ ભવન વિશે પોતાનો અનુભવ શેર કરતાં તેમણે કહ્યું, “જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે ત્યાં એક મૂંઝવણ હતી. નવા સંસદ ભવનમાં લોકસભા અને રાજ્યસભા માટે એક જ દરવાજો છે.

[/et_pb_text][/et_pb_column][/et_pb_row][/et_pb_section]

Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.