HomeDeshસમીર વાનખેડે ચલાવતા હતા ખંડણી રેકેટ

સમીર વાનખેડે ચલાવતા હતા ખંડણી રેકેટ

Sameer Wankhede was running an extortion racket

નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોના પુર્વ ઝોનલ ડીરેક્ટર સમીર વાનખેડે કેસમાં સીબીઆઇએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે, સીબીઆઇ જે એફઆઇઆર કરી છે તેમાં ખુલાસો થયો છે કે શાહરુખ ખાનના દિકરા આર્યન ખાન ખોટી રીતે ફસાવવામાં આવ્યો હતો જેના કારણે શાહરુખ ખાનથી 18 કરોડની ખંડણી માંગવામાં આવી હતી, વાનખેડે એન્ડ ગેંગે 50 લાખ ટોકન પણ લીધુ હતું, સમીર વાનખેડે મુંબઇમાં વસુલી ગેંગ ચલાવતા હતા, વાનખેડેના કેટલાક સિનિયર  આઇપીએસ ઓફિસર સાથે પણ સંપર્કમાં હતા, તેવા અધિકારીઓની પણ પુછ પરછ કરશે,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments