HomeDeshએનસીપીમાં નેતાઓના રાજીનામાં યથાવત

એનસીપીમાં નેતાઓના રાજીનામાં યથાવત

મંગળવારે શરદ પવારે અનસીપીના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું હતું.ત્યારે બુધવારે પણ એનસીપીમાં રાજીનામાંનો દોર યથાવત છે. શરદ પવારના NCP અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. હવે તમામની નજર NCPના નવા પ્રમુખના નામની જાહેરાત પર ટકેલી છે.આની વચ્ચે જિતેન્દ્ર અવ્હાડે એનસીપીના રાષ્ટ્રીય મહાસચિવ પદ પરથી રાજીનામું આપી દીધું છે પવારના રાજીનામા બાદ થાણે એનસીપીના તમામ પદાધિકારીઓએ પણ રાજીનામાં આપી દીધાં છે.સાથે એનસીપીના ધારાસભ્ય અનિલ પાટીલે પણ રાજીનામું આપ્યું છેવીઆરલાઇવ ન્યુઝ, વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments