ભારતીય હવામાને મોચા ચક્રાવત અંગે આપી ચેતવણી

0
454

આઈએમડીએ ચક્રવતી તોફાનને લઈને મહત્વનું અપડેટ જાહેર કર્યું છે. આઈએમડીના જણાવ્યા અનુસાર 6 મેની આસપાસ દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવવાની શક્યતા છે .જેના પગલે આગામી 48 કલાકમાં હવાનું નીચુ દબાણ બની શકે છે. આ 2023નું પ્રથમ ચક્રવાત છે.જે મે મહિનામાં ત્રાટક શકે છે.આ અંગે આઈએમડીના મહાનિર્દેશક  મૃત્યુંજય મહાપાત્રાએ જણવ્યું હતું કે ચક્રાવત ત્રાટકવાની શક્યતા છે.આ અંગે અપડેટ નિયમિત પણે ઉપલબ્ધ કરાવવામાં આવશેવીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ