Home Finance RBI : દરેક ચલણી નોટ પર જેમની સાઈન હોય છે, તે ગવર્નરની...

RBI : દરેક ચલણી નોટ પર જેમની સાઈન હોય છે, તે ગવર્નરની કેટલી સેલેરી હોય છે ?   

0
719
RBI
RBI

RBI  : તમે ઘણીવાર ચલણી નોટને ધ્યાનથી જોતા હશો, તમને એમાં ગવર્નરની સાઈન દેખાતી હશે, અને એ જોઇને વિચાર પણ આવતો હશે કે આખા દેશને પૈસા પુરા પાડનાર આ ગવર્નરને કેટલા પૈસા મળતા હશે. ચલણી નોટ પર જો એક ગવર્નરની સાઈન ના હોય તો તે નોટની કોઈ જ કિંમત હોતી નથી, ત્યારે આટલી મોટી સાઈનની જવાબદારી નિભાવનાર ગવર્નરને કેટલો પગાર મળતો હશે, આજે આપણે આ અહેવાલમાં જાણીશું કે ભારતના ગવર્નરને કેટલી સેલેરી મળતી હોય છે, અને તેમને અન્ય કઈ સુવિધા મળતી હોય છે?         

RBI

RBI  : Reserve Bank Of Indiaએ તમામ બેંકોની હેડ બેંક છે. આરબીઆઈ દ્વારા બેંકિંગ સંબંધિત તમામ નિયમો, પોલિસી વગેરે નક્કી કરવામાં આવે છે અને  આ RBIનો કારભાર ચલાવે છે ગવર્નર.  આપણામાંથી ઘણા લોકોને એવો સવાલ થતો જ જશે આખરે ગવર્નરને તેમની આ નોકરી માટે કેટલો પગાર ચૂકવવામાં આવે છે? ચાલો આજે આપણે અહીં એ વિશે જાણીએ

RBI

RBI : શક્તિકાંતા દાસ છે ભારતના હાલના ગવર્નર


અત્યારે હાલમાં RBIના Governor Shaktikanta Das છે… તમને જણાવી દઈએ કે આરબીઆઈના ગવર્નરની નિયુક્તિ બેંક અધિનિયમ અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. તમામ ચલણી નોટ પર RBIના Governorના હસ્તાક્ષર જોવા મળે છે, અને ગવર્નરની જોબ એ એક હાઈ પ્રોફાઈલ જોબ છે.


શક્તિકાંતા દાસની વાત કરીએ તો શક્તિકાંતા દાસ એ મૂળ ઓડિસાના છે અને તેમણે ડીયુથી ઈતિહાસમાં માસ્ટર્સ કર્યું છે. હવે તમને પણ એકાદ વખત તો એવો સવાલ થાય એ સ્વાભાવિક છે કે આખરે જેને માથે આટલી મોટી જવાબદારી સોંપવામાં આવે છે એને આખરે આ કામ માટે કેટલો પગાર ચૂકવવામાં આવે છે, હેં ને? ચાલો આજે અમે તમને તમારા આ સવાલનો જવાબ આપીએ અને જણાવીએ RBIના Governor Shaktikanta Das ને ચૂકવવામાં આવતા પગાર વિશે…

RBI


તમારી જાણ માટે કે RBI Governorને એમના આ કામ માટે મહિને અઢી લાખ રૂપિયાનો પગાર ચૂકવવામાં આવે છે અને આ ઉપરાંત તેમને IAS ઓફિસરની જેમ રહેવા માટે ઘર, ડ્રાઈવર જેવી અન્ય સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે