Google Chrome : તમારા મોબાઈલ કે લેપટોપમાં હોય તો આજે જ ડીલીટ કરો, સરકારે જાહેર કર્યું એલર્ટ  

0
291
Google Chrome
Google Chrome

Google Chrome  : જો તમે Google Chrome યૂઝર્સ છો અને તમે પોતાના મોબાઈલ અથવા લેપટોપમાં ગૂગલ ક્રોમનો ઉપયોગ કરો છો તો અલર્ટ થઈ જજો. કારણ કે, ગૂગલ ક્રોમ ભારત માટે માટો ખતરો બની શકે છે. આવી સ્થિતિમાં સરકાર દ્વારા ગૂગલ ક્રોમ અંગે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, લગભગ 66% સર્ચ માર્કેટ પર ગૂગલ ક્રોમનો કબજો છે. આવી સ્થિતિમાં તમામ મોબાઈલ, લેપટોપ અને કમ્પ્યૂટર યૂઝર્સે ધ્યાન આપવું જોઈએ. ગૂગલ ક્રોમમાં સિક્યોરિટી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેના ઉપયોગથી તમારી સંવેદનશીલ માહિતી ચોરી થઈ શકે છે. 

Google Chrome

સરકારે જણાવ્યું કે, ગૂગલ ક્રોમમાં ઘણી ખામીઓ જોવા મળી છે. આ એલર્ટ ભારત સરકારની કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા જારી કરવામાં આવ્યુ છે. ભારત સરકારની સાયબર સિક્યોરિટી એજન્સીનું માનવું છે કે ગૂગલ ક્રોમને રિમોટથી કંટ્રોલ કરી શકાય છે. આ સાથે જ તેમાં મેલેશિયસ કોડ નાખી કરી શકાય છે. આ રીતે હેકર્સ યુઝર્સના સંવેદનશીલ ડેટાની ચોરી કરી શકે છે. CERT-In દ્વારા સિક્યોરિટી એડવાઈઝરી જારી કરવામાં આવી છે જેમાં વેબ પેજ પર એટેકર્સ હુમલો કરી શકે છે.

Google Chrome ના કયા વર્ઝનમાં સૌથી વધુ જોખમ?

Google Chrome


ગૂગલ ક્રોમ OSના વર્ઝન 114.0.5735.350 (Platform Version: 15437.90.0)ના અગાઉના વર્ઝનમાં આ ખામી છે. જો તમારું ક્રોમ OS જૂનું છે તો તાત્કાલિક અપડેટ કરી લેવું. 

Google Chrome ની આ ખામીથી કેવી રીતે બચી શકાય?


01 ) Google Chrome
: બ્રાઉઝર અપડેટ કરો

Google Chrome


ક્રોમની આ ખામીથી બચવા માટે સૌથી પહેલા ક્રોમ બ્રાઉઝર અપડેટ કરવું. તમારે તમારા બ્રાઉઝર વર્ઝન 114.0.5735.350ને ઇપડેટ કરી લેવું. 

02 ) Google Chrome  સાવધાનીપૂર્વક બ્રાઉઝ કરવું

Google Chrome


સાવધાનીપૂર્વક ક્રોમનો ઉપયોગ કરવો. અજાણી વેબસાઈટ તથા સંદિગ્ધ વેબસાઈટની મુલાકાત ના લેવી. અજાણી સોર્સ લિંક અને ઈમેઈલ્સ પર ક્લિક ના કરવું. આ પ્રકારે કરવાથી તમે સ્કેમનો શિકાર બની શકો છો. 

03 ) Google Chrome સુરક્ષા મજબૂત કરવી

Google Chrome


ક્રોમનો યૂઝ કરવાની સાથે સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવું. એક સારા એન્ટીવાયરસનો ઉપયોગ કરવો. તમામ સોફ્ટવેર અપડેટ કરો અને ફાયરવોલ ચાલુ રાખો. જેથી કોઈપણ માલવેર તમારી સિસ્ટમમાં પ્રવેશ નહીં કરી શકે. 

04 ) Google Chrome : શું કરવું જોઈએ?

Google Chrome

– યૂઝર્સે ઈન્ટરનેટ બ્રાઉઝિંગ કરતી વખતે ખૂબ સતર્ક રહેવું જોઈએ.

– જો તમે કોઈ અજાણી વેબસાઈટ પર વિઝિટ કરો છો તો તે વખતે એલર્ટ રહેવું જોઈએ.

– યૂઝર્સે કોઈ થર્ડ પાર્ટી લિંક પર ક્લિક કરવાથી બચવું જોઈએ. 

– આ ઉપરાંત કોઈ બિનજરૂરી ઈમેલ કે મેસેજ પર રિપ્લાઈ ન કરવો. આ સાથે જ વાતચીત કરવાનું ટાળો.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.