ગોંડલ ચોકડી નજીક 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ થયાનો આક્ષેપ #દુષ્કર્મ #રાજકોટ #rajkot #ગોંડલચોકડી #17agegirlrajkot

0
108

#rajkot, #17agegirlrajkot, #rape, #gondalchokdi, #દુષ્કર્મ, #રાજકોટ, #ગોંડલચોકડી, 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ થયાનો આક્ષેપ – રંગીલા રાજકોટમાં સગીરાને બેભાન કરીને તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ચકચારી કિસ્સો સપાટી પર આવ્યો છે. મૂળ સાવરકુંડલાની સગીરા યુવતિ મોડેલિંગ સાથે જોડાયેલી હતી. યુવતિને જ્યુસમાં બેભાન કરવાની દવા નાંખીને પીવડાવવામાં આવી હોવાનું તે જણાવી રહી છે.

જે બાદ તેની આંખો ઉઘડી ત્યારે તે અવાવરૂ જગ્યાએ હતી. બાદમાં પીડિતાએ પરિજનને આ અંગે જાણ કરવામાં આવી હતી. સગીરાને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. આ મામલે રીબડાના અમિત ખૂંટ વિરૂદ્ધ દુષ્કર્મનો આરોપ મુકવામાં આવ્યો છે. સમગ્ર મામલો પોલીસ મથક પહોંચ્યો છે, અને આરોપી વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

રાજકોટ: સગીરાને બેભાન કરી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ

કેફી પીણું પીવડાવી બેભાન કરી દુષ્કર્મ આચર્યાનો આરોપ

મૂળ સાવરકુંડલાની 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ નોંધાવી ફરિયાદ

ગોંડલ ચોકડી નજીક સગીરા સાથે દુષ્કર્મ થયાનો આક્ષેપ

સોશિયલ મીડિયામાં રીબડાના યુવક અને સગીરાનો થયો હતો સંપર્ક

અમિત ખૂંટ નામના શખ્સ સામે દુષ્કર્મનો કરાયો છે આક્ષેપ

પોલીસે ફરિયાદ નોંધી ફરાર યુવકની શોધખોળ શરૂ કરી

ગોંડલ ચોકડી નજીક 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ થયાનો આક્ષેપ #દુષ્કર્મ #રાજકોટ #rajkot #ગોંડલચોકડી #17agegirlrajkot

વધુ સમાચાર માટે જોતા રહો

અમારી યુટ્યુબ ચેનલ જોવા માટે