HomeGujaratદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ

દેવભૂમિ દ્વારાકા જિલ્લામાં ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કલ્યાણપુર ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ગામડાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ચુંર, ચપ્પર, ગોલણ શેરડી, દુધિયા, સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.ચુંર ગામે ભારે પવન ફૂંકાતા લગ્ન મંડપ પણ ઉડ્યા હતા અને મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યાં હતાં.જિલ્લામાં સતત માવઠા ના સંકટ થી ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે. કમોસમી વરસાદ વરસ્તાં ખેતરોમાં વરસાદી પાણી ભરાયા હતાભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ વચ્ચે ઉનાળું પાકને નુકસાન થવાની ભીતિ છે.વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments