HomeDeshકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પત્રકાર પરિષદ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પત્રકાર પરિષદ

ભારતની નવી સંસદનું ઉદ્ઘાટન 28 મેના રોજ થશે. આ પહેલા ગૃહમંત્રી અમિત શાહે બુધવારે સવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. શાહે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે પીએમ મોદી 60 હજાર શ્રમ યોગીઓનું સન્માન કરશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે નવું સંસદ ભવન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશીનો પુરાવો છે.તે રેકોર્ડ સમયમાં પૂર્ણ થયું છે.અમિત શાહે વધુમાં ક્હયું કે પીએમ મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કરશે.અમિત શાહે  પત્રકારપરિષદની શરૂઆતમાં અમિત શાહે કહ્યું કે નવી સંસદ ભવન એ આપણા ઈતિહાસ, સાંસ્કૃતિક વારસા, પરંપરા અને સંસ્કૃતિને આધુનિકતા સાથે જોડવાનો સુંદર પ્રયાસ છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments