HomeVideshવિશ્વના ટોચના ધનિકોની સંપત્તિમાં મોટું ગાબડું

વિશ્વના ટોચના ધનિકોની સંપત્તિમાં મોટું ગાબડું

વિશ્વાન ટોચના અબજોપતિઓની સંપત્તિમાં ઘટાડો નોંધાયો છે.બિલ ગેસ્ટથી લઈને વોરન બફેટ સુધી તમામ ધનિકોએ છેલ્લા 24 કલાકમાં તેમની સંપત્તિનો મોટો હિસ્સો ગુમાવ્યો છે.એમેઝોનનો બોસ જેફ બેઝોસને સૌથી વધુ નુકસાન થયું છે.જ્યારે બર્નાર્ડ અનોર્લ્ટ જે અબજોપતિની યાદીમાં પ્રથમ સ્થાને છે.સંપત્તિના નુકસાનની બાબાતમાં બીજા ક્રમે છે.જ્યારે ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને ગૌતમ અંદાણીની સંપત્તિમાં  વધારો થયો છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર  24 કલાકમાં ટોપ 20માં શામેલ 18 અબજોપતિઓની સંપત્તિમાં ઘટાડો નોંધાયો છે. જેમાં જેફ બેઝોસની સંપત્તિ 19.8 અબજ ડોલર ઘટી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments