Home Main ફાઈનલમાં હાર બાદ વડાપ્રધાન મોદી ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા, શમીને ગળે...

ફાઈનલમાં હાર બાદ વડાપ્રધાન મોદી ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા, શમીને ગળે લગાવી મનોબળ વધાર્યું

0
575
PM Narendra Modi hugs to Shami
PM Narendra Modi hugs to Shami

PM Narendra Modi hugs to Shami: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ICC ODI વર્લ્ડ કપ 2023 ની ફાઇનલ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો. ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવીને 140 કરોડ લોકોનું સપનું તોડી નાખ્યું અને છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો. સમગ્ર વિશ્વ કપમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ ફાઈનલ મેચમાં ટીમ સારૂ પ્રદર્શન કરી શકી ન હતી. જો કે મોહમ્મદ શમી (Muhammad Shami) અને જસપ્રિત બુમરાહની જોડીએ સારી શરૂઆત અપાવી હતી, પરંતુ ત્રણ વિકેટ પડ્યા બાદ ટ્રેવિસ હેડે એકલા હાથે ભારત પાસેથી જીત છીનવી લીધી હતી.

ભારતની હાર બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ભાવુક જોવા મળ્યા હતા. ખેલાડીઓ એકબીજાને પ્રોત્સાહિત કરતા જોવા મળ્યા હતા. જ્યાં વડાપ્રધાન મોદી (PM NARENDRA MODI) પોતે મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યા હતા અને ટીમ ઈન્ડિયાની હાર બાદ પીએમ ભારતના ડ્રેસિંગ રૂમમાં ગયા હતા અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. મોહમ્મદ શમીએ (Muhammad Shami) એક ફોટો ટ્વીટ કર્યો છે.

મોહમ્મદ શમી (#Muhammad Shami) એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આભાર સાથેનો ફોટો શેર કર્યો. ખાસ કરીને ડ્રેસિંગ રૂમમાં આવીને અમને ખુશ કરવા બદલ. અમે બાઉન્સ બેક કરીશું!”

જો મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેએલ રાહુલ અને વિરાટ કોહલી (KL Rahul and Virat Kohli) ની અડધી સદીના આધારે ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 240 રન બનાવ્યા અને ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 241 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ ટ્રેવિસ હેડની સદીની મદદથી 6 વિકેટે મેચ જીતી લીધી હતી.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે