HomeDeshPM નરેન્દ્ર મોદીએ રીવામાં 7853 કરોડના પ્રોજેક્ટની આપી ભેટ

PM નરેન્દ્ર મોદીએ રીવામાં 7853 કરોડના પ્રોજેક્ટની આપી ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ત્રીજી વખત મધ્યપ્રદેશના રીવા જિલ્લાની મુલાકાતે છે. રીવા પહોંચતા પહેલા પીએમ ટ્રાન્ઝિટ વિઝિટ પર ખજુરાહો પહોંચ્યા હતા, રીવામાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ પર આયોજિત પંચાયતી રાજ સંમેલનને વડાપ્રધાન મોદીએ સંબોધિત કર્યુ હતું. PM મોદી SAF ગ્રાઉન્ડ પર આયોજિત કાર્યક્રમમાં 17,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. 7853 કરોડના કામોનું ઉદ્ઘાટન પણ કર્યુ  હતું.વડાપ્રધાન મોદીએ પંચાયત સ્તરે જાહેર ખરીદી માટે બનાવવામાં આવેલ સંકલિત ઈ-ગ્રામ સ્વરાજ અને GeM પોર્ટલ લોન્ચ કર્યું.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments